વફાદારી
વફાદારી

1 min

11.5K
વફાદારી તારી સાથે,
ના નિભાવી શકુ તો,
સમજજે છે મારી વફા,
ના કહી શકુ તો,
મૌનના બોલને સમજી,
સમજજે મને,
લાગણી હૈયાની,
ના બતાવી શકુ તો?