Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINA SACHDEV

Others

4.9  

BINA SACHDEV

Others

બાળપણ

બાળપણ

1 min
246


શિક્ષક બને જીવનનાં ઘડવૈયાં,

બાળપણથી સપનાનાં સોદાગર સુધી,


પાઠશાળા મારી જીવનનૈયાં,

શિક્ષણ મારું વહાલું મને,

પઢાવે અઘરું અને સહેલું મને,


માર ડુબકી આ દરિયામાં

તરી જઇશ તો થાશે બેડો પાર,

નહી તો;

તરી આવીશ કિનારે,


એવો આધુનિકતાનો લાગ્યો રંગ,

ક,ખ,ગ ભૂલી યાદ રાખ્યું એ, બી, સી,


ભણીગણી જયાં બન્યો સાહેબ !

ના ભૂલ એ માતૃભાષાને,

છે આપણી એ શાન


જયાંથી મળ્યાં મોટાં માન,

લોકો પુછે ઓળખ તારી ?

અને શાનથી કહે !


આમ ગુજરાતી  ભૂલી ક,ખ,ગ ને

છીએ દેશનુ ઉજવળ ભાવી..

શિક્ષક છે તેના પ્રાણ દાતા,


સમયની ફરી ચાલ એવી કે,

શિક્ષણ અને શિક્ષકના બોલ બોલાયાં

બંને તારવે આ સમાજને.


એક તોલે છે અને બીજો તોલાય છે,

મારું શિક્ષણ, મારાં શિક્ષક.


Rate this content
Log in