Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINA SACHDEV

Romance

4.9  

BINA SACHDEV

Romance

અમર થઇ જવાની

અમર થઇ જવાની

1 min
327


પ્રણયની વસંતો પ્રખર થઇ જવાની,

પછી લાગણીની કદર થઇ જવાની.


પ્રણયમાં તમારા હું મશહૂર થઇ ગઇ,

તમારાં જ નામે અમર થઇ જવાની.


અહેસાસ તારો જીવનનો સહારો,

મહોબત ભરી આ નજર થઇ જવાની.


તમારું જ હોવું જીવન થઇ ગયું છે,

વિરહની ક્ષણો તો જહર થઇ જવાની.


કહે છે સમયનો તકાજો ઓ "પલ્લું" ,

વચન પર હું એના પ્રખર થઇ જવાની !


Rate this content
Log in

Similar gujarati poem from Romance