BINA SACHDEV

Romance

3  

BINA SACHDEV

Romance

હું અને તું

હું અને તું

1 min
12.3K


હું અને તું એકબીજાનો પડછાયો,

હૈયે છોડતી એકમેકનું પ્રતિબિંબ,


જે તારાં ઇંતજારથી આગમન સુધી,

આંખમાં આસું બની રહી ગયું,


મૌનની એ શૈલીએ વાતાોનું,

ચરણસીમાં એ પહોંચવું,


તેમ છતાં રંગનો શ્વેત રંગ હું તારો,

તારા રંગે બનાવું જીવન મારું સપ્તરંગી ! 


આ વેદના મારી બસ,

બની જાય તારી સંવેદના !


Rate this content
Log in

Similar gujarati poem from Romance