સપનાનો હું માણસ છું
સપનાનો હું માણસ છું

1 min

11.6K
સપનાનો હું માણસ છું,
ભાવ મહીં જાતને ડુબાડે,
સપનાને તો પાંખ આવી,
ટેકનોલોજી તો સાથ લાવી,
પાટી લખતા પુસ્તક આવી,
પુસ્તક વાંચતા મેસેજ લાવી,
મેસેજ વાંચી કોમ્યિુટર લાવી,
મોબાઇલથી તો દુનિયાં ટૂંકી,
કોમ્યુટરથી ઇ-મેલ લાવી,
ઇ-મેલથી ઇ-બુક આવી,
ઇ- બુકથી દુનિયા ખોલી,
સપનાની દુનિયા ખોલી,
આસમાનને છુવાની મહેચ્છા લાગી !
મિટ્ટીની ખુશ્બુ તળે,
જઇ આવી ચાંદ તળે,
શ્વાસ રહે ના રહે
આપી કુરબાની ,
શાન રહે ઉંચી તારી,
મિશાઇલની બની,
તાકાત બની ફોજીની,
દેશને અપાવી આઝાદી,
દેશ રહે મારો ઉજ્વળ,
પામી સઘળી ઉંચાઇ,
માણસ મહી માણસ રહું,
બસ, મારા પગ રહે ધરા પર.