STORYMIRROR

Purvi Shukla

Drama Inspirational

4  

Purvi Shukla

Drama Inspirational

જાત નદીની રાખું છું

જાત નદીની રાખું છું

1 min
412

જાત નદીની રાખું છું

ઝરણ થઈ મારે દડવું નથી,


ખુદમાં જ ખોવાઈ જવું છે,

ને પછી મારે કોઈને જડવું નથી,


દુઃખ છે, આંસુ દેખાડવું નથી,

માટે તો મારે હવે રડવું નથી,


હવે કોઈ સુખ માટે લડવું નથી,

કેમકે મારે કોઈને નડવું નથી,


અહિંસાની પૂજારી છું એ માટે

શબ્દો વિણ હવે લડવું નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama