STORYMIRROR

Kuntal Shah

Tragedy Inspirational

3  

Kuntal Shah

Tragedy Inspirational

જાણું છું

જાણું છું

1 min
260

સમય,

જાણું છું કે..

તું ટાણે કટાણે 

રંગીન સપના બતાવી 

મારી કસોટી લે છે,


પણ, તું ફાવી નહીં શકે...

હકીકત પર સ્થિર રહી સપનાને 

હંફાવવાનુ્ ને દફનાવવાનું હું જાણું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy