STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

ઈશ્વરે બનાવ્યા બધાને હીરો

ઈશ્વરે બનાવ્યા બધાને હીરો

1 min
370

ઈશ્વરે બનાવ્યા બધાને સુપર હીરો,

કેડી કંડારી લોકોને નવા રસ્તા ધરો,


નિષ્ફળતા માટે ન કોઈ બહાના ધરો,

તમે ઈશ્વરના સર્જેલા છો સુપર હીરો,


સત્કાર્યો કરી બનો બીજાના રાહબર,

જીવો હરેક પળને માની સુંદર અવસર,


કોઈની જીવન ઇમારતનું કરો સારું ચણતર,

પથ્થરમાંથી મૂરત સર્જવા કરો તમે ઘડતર,


આ જીવન છે ઈશ્વર તરફથી મળેલું રતન,

તમે યોગ્ય રીતે કરતા રહો એનું જતન,


કોઈ પણ પરિસ્થિતિમાં ના થવા દો પતન,

સાબિત કરો પોતાની જાતને અણમોલ રતન.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy