STORYMIRROR

Bindya Jani

Tragedy

3  

Bindya Jani

Tragedy

ઈમારત

ઈમારત

1 min
236

થયું કુટુંબ વેરવિખેર,


અણસમજની દિવાલથી,


ભાંગી છે ઈમારત મનની,


બંધ થયા દરવાજા દુ:ખથી.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy