ઈજારો
ઈજારો


તારા દિલની રાણી હું
મારા દિલનો રાજા તું,
દાગ વિનાનો આયનો તું
એમાં નિરખતી તને હું,
એમાં જોવાનો ઇજારો મારો,
તારા સ્મિતે હરખાતી હું,
અધૂરા આયખે ભરમાતી હું,
ધીરજ વિનાની રાણી હું.
તારા દિલની રાણી હું
મારા દિલનો રાજા તું,
દાગ વિનાનો આયનો તું
એમાં નિરખતી તને હું,
એમાં જોવાનો ઇજારો મારો,
તારા સ્મિતે હરખાતી હું,
અધૂરા આયખે ભરમાતી હું,
ધીરજ વિનાની રાણી હું.