STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational

3  

Prahladbhai Prajapati

Inspirational

હયાતીની રૂપ રેખા

હયાતીની રૂપ રેખા

1 min
14.4K


વિચારોનું ઉદ્ભવવું પ્રક્રિયા જીવતાની,

હયાતીની સાબિતી આપે કરતી ક્રિયા.

ઘર ગોખ દ્વાર સમૂહે ભજતી બુમરાણ,

અધૂરી ઇચ્છાએ જપતી ઝંખના માણ.

જીવિત ઘટનાઓ ચક્રકારે સરતી જાણ, 

ધબકારા કાળની ભરતીનાં રાખે બાણ.

જીવ શિવનું મિલન છે જ્યાં લગ ચેતના,

સમય અવધિએ ફરતી પ્રક્રિયાનું પુરાણ.

ઈચ્છાઓના નગરમાં ખાલીપાનાં પંચનામાં,

કરે એષણા અધૂરા મનસૂબાની અદાલતમાં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational