STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Fantasy Inspirational

3  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Fantasy Inspirational

હવે બંધાતી નથી

હવે બંધાતી નથી

1 min
203

બાંધુ' પણ હવે બંધાતી નથી,

લાગણીઓ હવે સંધાતી નથી.


એકવાર પડી જાય જો દરાર,

કેમ ભરું ? એ હવે ભરાતી નથી.


વિતેલી વાતોને શું યાદ કરવી ?

લખીને વાંચી શકાતી નથી.


મખમલી હતી એ રેશમ જેવી,

આંસુઓની છાપ ભૂસાતી નથી.


રૂઝાયેલા ઝખ્મ જો તાજા થાય,

બળતરા, દાહ કંઈ બુઝાતી નથી.


જિંદગી ઝંઝટ લાગે કે ઝંઝાવાત,

'ઝીલ' હારીને એમ જીવાતી નથી.      


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy