હૂંફ
હૂંફ
1 min
94
હૂંફ જો મળે તારી
દુઃખ જાય હારી,
છલકે આંસુ ભારી
મળે જો લાગણી તારી,
જ્યારે હું રિસાતી
મનાવતો હસાવી,
તારા હૂંફની રવાની
પ્રેમ જયોત જગાવતી,
યાદોમાં રોજ હસાવતી
સપનામાં રોજ પામતી,
અનુભવતી હૂંફ તારી
બસ, પ્રેમમાં જાઉં વારી.