STORYMIRROR

MITA PATHAK

Romance

4  

MITA PATHAK

Romance

હું

હું

1 min
199

જીવન ભરનો સાથ, તો હું કયા એકલી છું,

સપ્તપદીના વચન, તો હું કયા મિથ્યા છું,


હાથમાં તારો હાથ, તો હું કયા મઝધાર છું,

હામાં મારી હા, તો હું કયા ના કહેવાની છું,


પુરા કર્યા અરમાન, તો હું કયા અધૂરી છું,

છેલ્લા શ્વાસનો દીધો કોલ, તો હું કયા જવાની છું,


સમયનો સાથ, તો હું કયા ભૂતકાળ થવાની છું,

હુંમાં પણ તું, તો હું કયા તું થવાની છું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance