STORYMIRROR

Bhavna Bhatt

Tragedy

4  

Bhavna Bhatt

Tragedy

હથેળી

હથેળી

1 min
276

હથેળીમાંથી છીનવી લઈ લીધું છે,

કિસ્મતમાં લખેલું કેમનું લેવાય છે.


ખોટી રમત રમી અન્યાય કર્યા છે,

છતાંયે ક્યાં કશું જ હાંસિલ થયું છે !


ભાવના દંભ આચરીને દેખાડો થાય છે,

તોય સુખથી વંચિત રહી ને જીવાય છે.


હથેળીમાંથી છીનવી ખુશ થઈ ગયા છે,

પણ પરિશ્રમની આદત ક્યાં ગુમાવી છે.


ગોટાળા કરીને મોટી ગાડીમાં ફરાય છે,

બીજાની મહેનત ક્યાં છીનવાઈ શકે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy