Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4.6  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

હૃદયનું દર્દ

હૃદયનું દર્દ

1 min
281


કે શબ્દે શબ્દે નીતરે છે, દર્દ હૃદયનું,

એમને કેમ નથી સ્પર્શતું, દર્દ હૃદયનું !


ખોલીને પુસ્તક વાંચ્યું જરાક મેં તો,

નીકળ્યું પૂરાં જોશથી, દર્દ હૃદયનું !


સમજાવી શક્યો નહીં વ્યથા એમને,

કે અમારી વચ્ચે આવ્યું, દર્દ હૃદયનું !


રાખું હું અપેક્ષા તેમની તો શું થાય ?

એ આવે ના મળવા; છે દર્દ હૃદયનું !


દોષ નસીબનો હતો એ માનવું નહીં,

કે પ્રેમમાં કાયમ મળે છે, દર્દ હૃદયનું !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy