હૃદય
હૃદય

1 min

354
અભિમન્યુ સમ હૃદય ! ઈચ્છાના ચક્રવ્યૂહને ભેદતા શીખી જા,
અતૃપ્ત તેની પ્યાસને સ્વર્ગના અમૃતે ક્યાં છીપાવે છે?
ને નાદાન! બે ઘડીની વિશ્રાંતિનું મહત્વએ સમજી જા.
મનેખ બિચારો તવ નિંદરથી ધુલોકમાંજ નેત્ર ઉઘાડે છે.