STORYMIRROR

Amrish Shukla

Drama Thriller Tragedy

3  

Amrish Shukla

Drama Thriller Tragedy

હોય છે

હોય છે

1 min
28.6K


અંતે તો એજ કારણ હોય છે..

ઝેરનું મારણ ઝેર જ હોય છે..!!


માણસ થકી છે ફેલાવો આજ કાલ..

જીભ મીઠી તોય નીચે અંગાર હોય છે..!!


નથી હોતાં સાચુકલાં સબંધ છતાં..

વાત ગળે મળી એજ કરતાં હોય છે..!!


નથી ખાતરી ખુદને તોય કેવો વ્હેમ હોય..

જાત પોતાની જ ઊંચી ગણતાં હોય છે..!!


સરખું રહ્યું નથી પલ્લું ખુદ નું કદી..

એજ બીજાનાં તોલમાપ કરતાં હોય છે..!!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama