Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavana Shah

Tragedy

3  

Bhavana Shah

Tragedy

હોત

હોત

1 min
141


તૂટી ગયા તાર વીણાના એમાં રાગ નથી

છેદાઈ ગયાા શબ્દો હવે એમાં ગીત નથી


જરા સરખી જો દરકાર તમે રાખી હોત !

આજ સુધીમાંં તો તબિયત સુધરી ગઈ હોત


પીળા પડેલાા ફૂલમાં હવેે કોઈ નૂૂર નથી

કેમ છો કહી પ્રેમ ભરી એક દ્રષ્ટિ નાખી હોત

દર્દ ભયૉ દિલને થોડી રાહત થઈ હોત


જખ્મ થયું નિરુપાય હવે તેની કોઈ દવા નથી

એક ડગલું તમે જો ચાલ્યા હોત

સો  ડગલા અમે માંડ્યા હોત


માર્ગમાં ઉગી નીકળ્યા છે કાંટા ચાલવાની હિંમત નથી

એકાદ કરવા જેવી વાત તમે રાખી હોત,

વાતો વાતોમાં તો બાજી સુધરીી ગ્ઈ હોત,


વહી ગયું સમયમાંં સઘળું તરવાને તણખલુંય નથી

તૂટી ગયા તાર વીણાના એમાં રાગ નથી

છેદાઈ ગયાા શબ્દો હવે એમાં ગીત નથી


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy