STORYMIRROR

Arun Gondhali

Tragedy

4  

Arun Gondhali

Tragedy

હોપ યુ અંડરસ્ટેન્ડ

હોપ યુ અંડરસ્ટેન્ડ

1 min
400

એને કંઇક કહેવું છે

લખી શક્યો નથી બહાનું, 

સમજદાર ને સમજાવવા

ટુંકમાં લખી દીધું, 

હોપ યુ અન્ડરસ્ટેન્ડ. 


માયા, મમતાની કદર

કોણ કરશે એ ઘડીએ, 

જો બહાનુ કે નાટક વ્યસ્તતાનું,

હોપ યુ અન્ડરસ્ટેન્ડ. 


દોષ એટલો જ કે

આશા બાંધી'તી,

પેટે પાટા વરસોના, 

નજર લુચ્ચી રોકજે

સઘળું હડપવાને, 

હોપ યુ અન્ડરસ્ટેન્ડ. 


છો વિદેશ પણ નાળ

કોસો દુર બંધાયેલ છે, 

ફરજને સમજવા

ભુલ ના થાય, 

હોપ યુ અન્ડરસ્ટેન્ડ. 


દર ગુજર ના કરશો દોડમાં,

દોડતા શિકવ્યા

એ પાલણહારને,

હાજર રહેજો એમની છેલ્લી દોડમાં,

હોપ યુ અન્ડરસ્ટેન્ડ.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy