STORYMIRROR

Tirth Soni "Bandgi"

Drama

3  

Tirth Soni "Bandgi"

Drama

હોળી - ધુળેટી હાઈકુ

હોળી - ધુળેટી હાઈકુ

1 min
424

ઋત વસંત

ખીલે ફૂલ મજાના

ઋત પ્રીતની


હોળીકા બેઠી

આગ; હરિ ઉગારે

પ્રહલાદને


હોળી ઉત્સવ

ખાઓ શીંગ દાળિયા

ખજૂર ધાણી


માસ ફાગણ

ખીલે કેસૂડાં ફૂલ

આવી ધુળેટી


રંગ ગુલાલ

ઉડતો આભે આજ

રમો ધુળેટી


Rate this content
Log in

Similar gujarati poem from Drama