Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dolly Jimuliya

Romance

2.5  

Dolly Jimuliya

Romance

હમસફર

હમસફર

1 min
7.0K


જ્યારથી મળ્યો મને તારો હાથ,

સફર બન્યો અદભુત તારી સાથ.  


દરરોજ ચાલતું એક ને એક કામ, 

પણ તારા સથવારાથી મળતી હામ.                    


રોજ રોજ થયા નવા ને નવા અનુભવ,              

તારી સાથે નિભાવવા હવે સાત ભવ.                


મારા સુખમાં હંમેશાં હસતો ચહેરો તારો.

મારા દુઃખમાં રહેતો પહેરો તારો. 


મારા જીવનમાં સુંદર રંગો ભરનાર,            

માનું તારો પળે પળે દરેક આભાર.  


Rate this content
Log in

Similar gujarati poem from Romance