STORYMIRROR

Dolly Jimuliya

Inspirational

3  

Dolly Jimuliya

Inspirational

લાગણીઓનું ઝરણું

લાગણીઓનું ઝરણું

1 min
27.6K


આંખોના ઝરણાંમાંથી વરસાવતી અમિવર્ષા..

મા.. તું કેવી સમજે મારી આંખોની પરિભાષા..

રહેશે જીવનમાં મને આ પ્રેમ-લાગણીની તૃષા..


પડછાયો બન્યા તમે અમારો રહ્યા સમકક્ષ

પપ્પા, મળી હિમ્મત અમને જોઇ તમારો સંઘર્ષ..

રહેશો તમો અમ જીવના વ્યક્તિ આદર્શ..


વિત્યું સાથે બાળપણ થયા એકબીજાનો સથવારો..

ભાઈબેન સાથે વિતાવી સમય મળતો હાશકારો..

હજુ પણ યાદ આવે આપણી ચિચિયારીઓનો રણકારો..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational