Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Meena Mangarolia

Drama

3  

Meena Mangarolia

Drama

હિંચકો

હિંચકો

1 min
1.5K


રોજ વળતી સાંજે,

તારા હિંચકા સંગ..

મારું મનડું ગભરાટ કરે.

મારા વાલમજી,


તારા ટોડલે બેઠેલ મોર

કળા કરી મારી સંગ

ટેહુ ટેહુ કરે...

મારા વાલમજી,


ઝૂલા ઝૂલે મારો સાયબો,

મારા રુદિયામાં ખાલીપો

ખખડે...

મારા વાલમજી,


મારા હૈયે કંચનવરણી કોયલ,

કૂહુ..કૂહુ કરે....

મારા વાલમજી,


રોજ વળતી સાંજે..

તારો હિંચકો

મને સાદ પાડી

બોલાવે તારી પાસે...

મારા વાલમજી.



Rate this content
Log in

Similar gujarati poem from Drama