STORYMIRROR

Dr Kaushal N Jadav

Drama

3  

Dr Kaushal N Jadav

Drama

હાઈકુ સંગ્રહ- ફકીરી

હાઈકુ સંગ્રહ- ફકીરી

1 min
527

આ ફકીરીમાં

અમીરાઈ જોઈ છે?

પ્રમાણ આપ...


છે અમીર તું

પણ દિલ નેક છે?

પ્રમાણ આપ...


છે એ દિલમાં

અમીરાઈ પ્રેમની?

પ્રમાણ આપ...


છે ફકીર તું

છે લાયક પ્રેમનો?

પ્રમાણ આપ...


Rate this content
Log in

Similar gujarati poem from Drama