STORYMIRROR

Mehul Patel

Abstract Inspirational

3  

Mehul Patel

Abstract Inspirational

હાઈકુ - પરિશ્રમ

હાઈકુ - પરિશ્રમ

1 min
184

અર્થ હારનો,

સંદેશ પરિશ્રમ;

પુનઃ પ્રયાસ.


હારીશ તોજ

સમજીશ ! જીતની

ખુશી, રહસ્ય !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract