STORYMIRROR

અજય પરમાર "જાની"

Tragedy Inspirational

3  

અજય પરમાર "જાની"

Tragedy Inspirational

હા હું એને ભૂલી રહ્યો છું

હા હું એને ભૂલી રહ્યો છું

1 min
283

હા હું એને ભૂલી રહ્યો છું,

જેના એક કોલથી જાગતો હવે એલાર્મના અવાજથી જાગતા શીખ્યો છું,


હા હું એને ભૂલી રહ્યો છું..

તેની જોડે વાત કરવામાં વિતાવતો સમય હવે પુસ્તકો સાથે વિતાવું છું,


હા હું એને ભૂલી રહ્યો છું..

કાળજી બહું રાખતી એ મારી,

હવે ખુદ કાળજી રાખતાં શીખ્યો છું..


હા હું એને ભૂલી રહ્યો છું...

યાદ છે એ મને છતાંય,

'જાની' ધીમે ધીમે....

હું એને ભૂલી રહ્યો છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy