Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Bhatt

Drama Tragedy

3  

Ramesh Bhatt

Drama Tragedy

હા બધું નક્કી જ છે

હા બધું નક્કી જ છે

1 min
5.8K


હા બધું નક્કી જ છે,

તું બહુ લક્કી જ છે,

મન સરળ બેમત નહીં,

ને વલણ જક્કી જ છે,

ચૂપ રહીને કહી શકો,

એટલું બાકી જ છે,

એ ય સડવાની હવે,

સમજણો પાકી જ છે,

પ્રતિક્ષા અડીખમ અને,

આંખ તો થાકી જ છે,

પ્રેમ સમ મૂડી નહીં,

વ્યાજ તો માફી જ છે,

"રશ્મિ" બદલી દો ચિલમ,

છો જૂની સાફી જ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama