STORYMIRROR

Kaushik Dave

Abstract Fantasy Others

3  

Kaushik Dave

Abstract Fantasy Others

ગુલાબી રંગ અને નવરાત્રી

ગુલાબી રંગ અને નવરાત્રી

1 min
151

રંગોમાં રંગ છે ગુલાબી રંગ

ગુલાબી રંગ દરેકને પસંદ,


પિંક રંગ બેબીને ગમતો

ગુલાબી રંગ દરેક યુવતીને મનગમતો,


નવરાત્રી આવે ને ગુલાબી રંગ જામે

યૌવનાની લિપસ્ટિક ગુલાબી રંગ,


રંગબેરંગી રંગોની ચણિયાચોળી

એમાં મનપસંદ ગુલાબી રંગ,


સિદ્ધિદાત્રિ માતાનો પસંદીદા રંગ

પહેરે અલંકાર ગુલાબી સાડી સંગ,


ગુલાબી રંગ શુદ્ધતાની ઓળખ

લક્ષ્મીજીને ગમતું ગુલાબી કમળ,


ગુલાબી રંગ છે સ્ત્રીને પસંદ

સ્ત્રીનું પ્રતિનિધિત્વ કરે ગુલાબી રંગ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract