STORYMIRROR

Meena Mangarolia

Romance

3  

Meena Mangarolia

Romance

ગુડ મોનિઁગ

ગુડ મોનિઁગ

1 min
14.2K


સવારે ઊઠીને કોઈનો

ચહેરો જોવાની તડપ

કે મેસેજ વાંચવા ની આરઝુ હોય છે

એજ રીતે સૂતી વખતે આકાશમાં

ગોરંભાયેલા ચોમાસાના વાદળની

જેમ ઘેરાઈ જતી કોઈની મીઠી યાદ


કોઈના સ્વરના ભણકારા

કોઇના સ્મિતમાંથી સરકતુ ગીત હોય છે

સુગંધ તો એજ અને સાનિંધ્ય પણ એજ

કોઈ ના સાથ ને લીધે પોતાની જાતને

વધુ પસંદ કરો એનુ નામ જ પ્રેમ


Rate this content
Log in

Similar gujarati poem from Romance