Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

BINAL PATEL

Romance

3  

BINAL PATEL

Romance

‘હા’ પાડીશ?

‘હા’ પાડીશ?

1 min
11.7K


પ્રેમ કરતા હું શીખી લઈશ

સાથ નિભાવતા હું જાણી લઈશ,


ખબર છે એટલું સહેલું ના પણ હોય

તકલીફને હું સહન પણ કરી લઈશ,


શબ્દો કરતા હૃદયને ઝાંખી જો ને!

બસ એક ‘હા’ કહીને જ મને માપી જો ને!


Rate this content
Log in