STORYMIRROR

Purvi Shukla

Romance

3  

Purvi Shukla

Romance

જોઈએ

જોઈએ

1 min
11.8K

કાયમી મારા બનીને રહી શકો,

સાથ બસ એવો તમારો જોઈએ.


મૌનને વાંચનારા બહુ હશે પણ,

હા નયનને વાંચનાર જોઈએ.


એમ ના સંતોષ થશે વાતથી,

પ્રિતમાં તારી વધારો જોઈએ.


આમ તો આશા ઉરે કંઈપણ નથી,

અંત લગ તારો સહારો જોઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance