Rekha Kachoriya

Romance Others

3  

Rekha Kachoriya

Romance Others

પ્રેમવૃક્ષ

પ્રેમવૃક્ષ

1 min
11.5K


હું ક્યાં એક્લો છું !

સાથે તારી યાદો છે ને..


હર ક્ષણે મારામાં તું શ્વસે છે,

પ્યાર આપણો કણકણમાં વસે છે,


આ પ્રેમવૃક્ષ ને

ડાળીઓમાં પ્રેમ ધબકે છે,


પ્રેમરુપી પર્ણ ને પુષ્પો

તેમાંથી ખરે છે.....

હું ક્યાં એક્લો છું !


Rate this content
Log in

Similar gujarati poem from Romance