STORYMIRROR

Alpa Shah

Romance

3  

Alpa Shah

Romance

ફિદા

ફિદા

1 min
177

તારા વચનનો હું છું કાયલ

શબ્દો પર તારા હું છું ફિદા


નિર્દોષ તારું વદન કરે ઘાયલ

સ્મિત પર તારા હું છું ફિદા


નયનમાં તારી ભર્યું છે કાજલ

તારી ઢળતી નજર પર હું છું ફિદા


શણગાર કર્યા છે તે તો ફાજલ

સાદગી પર તારી હું છું ફિદા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance