STORYMIRROR

Alpa Shah

Romance

3  

Alpa Shah

Romance

ઇનાયત

ઇનાયત

1 min
12K

છૂપાવવી હતી વાત

પણ રજૂઆત થઈ ગઈ.


કૂણી હતી મુજ લાગણી

હવે કબૂલાત થઈ ગઈ.


થયો છે પહેલો સ્નેહ તમોથી

ધીરે પ્રણયની શરૂઆત થઈ ગઈ.


હતા હજારો દોષ મુજમાં

બસ એક મીઠી તમારી

નજરની ઇનાયત થઇ ગઇ..


છૂપાવવી હતી વાત.......


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance