સ્નેહનો વરસાદ
સ્નેહનો વરસાદ
કલમ ઉઠે જ્યારે મારી,
વર્ણન આવે તારું.
‘હું' ખોવાયેલો લાગણીનો રસ્તો,
‘તું' પ્રેમ નું સરનામું.
પ્રેમ માં તરસતી કોરી ધરતી ‘હું,'
અને સ્નેહનો ધોધમાર વરસાદ ‘તું'.
કલમ ઉઠે જ્યારે મારી,
વર્ણન આવે તારું.
‘હું' ખોવાયેલો લાગણીનો રસ્તો,
‘તું' પ્રેમ નું સરનામું.
પ્રેમ માં તરસતી કોરી ધરતી ‘હું,'
અને સ્નેહનો ધોધમાર વરસાદ ‘તું'.