Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kaushik Dave

Fantasy Others

3  

Kaushik Dave

Fantasy Others

ગરીબ

ગરીબ

1 min
11


જન્મથી નથી કોઈ ગરીબ

બસ મનથી બને છે ગરીબ,


ધન વૈભવની ઝાકમઝોળ જોઈને

મનથી માને છે પોતાને ગરીબ,


મહેનત કરનાર નથી ગરીબ

આળસુ હોય છે ગરીબ,


કર્મ થકી મેળવે એ છે અમીર

અમીર પણ હોય છે દિલથી ગરીબ.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy