STORYMIRROR

Kaushik Dave

Drama Others

3  

Kaushik Dave

Drama Others

સહમત

સહમત

1 min
6

એક કહે તો સહમત થાઉં છું 

તું કહે એમાં હા કહું છું,


તારા ગુસ્સે થતા ચહેરા પર 

સ્મિતની એક લહેર જોઉં છું,


તારી પાંપણ ભીની જોઉં તો 

હું પણ ગમગીન થઈ જઉં છું,


તારી દરેક ખુશીઓમાં 

હું એનો સહભાગી થાઉં છું,


તું કહે તો થોડી આનાકાની કરું છું 

પછી તું રિસાઈ જાય છે,


તને મનાવીને થાકી જાઉં તો 

નિરાશ થતો ગમગીન થાઉં છું,


તું કહે તો સહમત થાઉં છું 

તું કહે એમાં હા એ હા કહું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama