ગ્રહણની ઘટના
ગ્રહણની ઘટના
ગઈ કાલે
ચંદ્ર તરફથી
ગ્રહણની ઘટનાના નામે
પૂર્ણિમાની
સંમતિ વિના
એને
અંધારાંની ચૂંદડી
ઓઢાડાઈ
ત્યારે
બધા કવિઓ ચૂપ હતા..
એ
કેમ ચાલે...
ગઈ કાલે
ચંદ્ર તરફથી
ગ્રહણની ઘટનાના નામે
પૂર્ણિમાની
સંમતિ વિના
એને
અંધારાંની ચૂંદડી
ઓઢાડાઈ
ત્યારે
બધા કવિઓ ચૂપ હતા..
એ
કેમ ચાલે...