ગોપાલ
ગોપાલ
રમર તડપત નૈન સબેરે,
હઉકલી કરીને તું વરસે છે,
ખોળામાં બેસાડવા મન તરસે છે,
મોહી લે વહાલ આવે હૈયું તરસે છે.
બોલી દે ને કૃષ્ણ ક્યારે વરસે છે ?
ગોપાલ તુજ બાંસુરી તરસે છે,
ધરી લે અઘરે નયન વરસે છે,
મા છું ઉછરંગ સહજ છે,
માખણ મટુકી હસે છે,
ઘરું છું પુષ્પ કુંજને ને તું મહેકાવે છે,
ભૂલીવી ભાન તું રોજ સતાવે છે,
ખિલખીલાટ હરખે તું મારું ભાન ભૂલાવે છે,
કરવાની છે ઉતાવળ મળવા રોમરોમ તરસે છે.
