STORYMIRROR

Mehul Baxi

Fantasy Others

3  

Mehul Baxi

Fantasy Others

ગોળકેરી

ગોળકેરી

1 min
23

ખાટ્ટી મીઠ્ઠી તીખી મન લુભાવતી ચટપટી ગોળકેરી,

જીભ પર તું આવે ત્યારે લાગે તું ચટપટી,


દરેક વસ્તુ સાથે ખાય શકાય એવી તું અટપટી,

દરેક ગુજરાતીના ઘરમાં ખવાય તુજને લાગે તું બહુ ખટમીઠી,


સ્વાદ છે અનેરો તારો,

ખાતા તુજને આવે આનંદ અદભુત અનેરો,


ભળી જાય તું બધામાં એવી રીત છે તારી અનેરી

ખાટ્ટી મીઠ્ઠી તીખ્ખી મન લુભાવતી ગોળ કેરી.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy