STORYMIRROR

Pranav Kava

Abstract Inspirational Others

3  

Pranav Kava

Abstract Inspirational Others

ગોદ

ગોદ

1 min
184

હસી લે થોડુ કાંઈ આજે લઉં તને ગોદ,

કામ કરવાની મહેચ્છાથી વસાવું તને ગોદ,


રડી લે થોડુ પ્રારબ્ધ પર તું લઉં કર્મોની ગોદ,

ચાલ પ્રકૃતિને માણવા મન ભરીને માણીએ કુદરતની ગોદ,


વસાવું આ જગતમાં તને મળી પ્રભુના સાંનિધ્યની ગોદ,

"પ્રણવની કલમ" ને મળતી અક્ષરોને કાગળની મળી ગોદ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract