Be a part of the contest Navratri Diaries, a contest to celebrate Navratri through stories and poems and win exciting prizes!
Be a part of the contest Navratri Diaries, a contest to celebrate Navratri through stories and poems and win exciting prizes!

Drsatyam Barot

Inspirational

4  

Drsatyam Barot

Inspirational

ગંગા નીકળે

ગંગા નીકળે

1 min 13.5K 1 min 13.5K

માનવી માનવીને હૃદયથી મળે,

તો જ ગંગા ખરી પ્રેમની નીકળે.

જો તને શબ્દને ચાખતાં આવડે,

ભીતરે રામ સાક્ષાત આવી ભળે.

માર તારા અહમના બધાં રાવણો,

તો જ ભીતર દિવાળી ખરી ઝળહળે.

જો મળી જાય એ એકલી જાત તો,

સત્યનું એક ઝરણું સદા ખળખળે.

આ હૃદયની કથા ધ્યાનથી સાંભળે,

તો તને મોક્ષ પણ કાયમીનો મળે.

ગાલગા ગાલગા ગાલગા ગાલગા

Rate this content
Log in

More gujarati poem from Drsatyam Barot

Similar gujarati poem from Inspirational