Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sangam Dulera

Tragedy

2.4  

Sangam Dulera

Tragedy

ગઝલ કહી બેઠાં

ગઝલ કહી બેઠાં

1 min
269


(આ દુનિયામાં ઘણા-બધા લોકો પ્રેમમાં પડે છે. પણ શું તમે ક્યારેય એ વિચાર્યુ કે કોઈ લેેેખક પ્રેમમાં પડે તો શું થાય ?. ચાલો આજે એજ પ્રશ્નનો જવાબ હું મારી ગઝલમાં રજૂ કરું છું, એક લેેેખકના શબ્દોમાં..)

     - "ગઝલ કહી બેઠા...."

અમે શબ્દો શોધતા રહી ગયાં,

ને એ આંખોથી ગઝલ કરી ગયા.

અમે સાગર તરતા રહી ગયા,

ને એ દરિયો ડૂબી ગયા.

'કલમ' લઈ હાથમાં અમે કોઈ

વિચારેે ચડી ગયાં,

ને જાણેઅજાણે એ આંખોથી

કોરો કાગળ વાંચી ગયા.

મૌન રહ્યા એ હોઠોથી ને આંખોથી

ચાહત કરી બેેેઠા,

ને અમે શબ્દોના શોખીન, એની ચાહતને પણ

કોઈ ગઝલ કહી બેેેઠાં.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy