Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

amita shukla

Romance Tragedy Others

3  

amita shukla

Romance Tragedy Others

શબ્દો

શબ્દો

1 min
192


શબ્દોનાં અલંકારો આજે સજતા નથી,

બંધ હોઠો કેમ ખુલતા નથી ?


ખુલતા હોઠોનો શોર, નિરવ ભાસે છે.

ચુપ્પી કેમ છવાઈ છે ?


છવાઈ દિલમાં ભરખમ વેદના,

દર્દથી લોહીલુહાણ છે ?


લોહીલુહાણ શબ્દો ઓગળી ગયા,

શબ્દો કેવી રીતે સજાવું ?


શબ્દોની હારમાળા ત્યારે સજશે,

તારી યાદ ક્યારે પાછી ફરશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance