હે પ્રભુ
હે પ્રભુ
તારા ગમતા તને મળતા જાય છે
લોકો એકબીજાથી વિખૂટા પડતા જાય છે,
સંસારમાં દુ:ખ વધતા જાય છે
સમય જીવનનો ધટતો જાય છે,
લાખો સપના સરકતા જાય છે
આમને આમ વર્ષો વિતતા જાય છે,
શ્રદ્ધા તારા પરની ધટતી જાય છે
તારા અને મનુષ્ય વચ્ચેનું અંતર વધતું જાય છે,
હે પ્રભુ ....