STORYMIRROR

Nrupesh Shah

Romance

4  

Nrupesh Shah

Romance

યાદ

યાદ

1 min
261

યાદ આવે છે 

એ વહેલી સવાર 

વાદળનો ગડગડાટ 

મોસમનો પહેલો વરસાદ 


તળાવની એ પાળ

તારા ચહેરાનો દિદાર 

તીક્ષ્ણ આંખોનો એ વાર

પેહલા પ્રેમનો એકરાર 


ઉપર આસમાનની સંગીત 

નીચે તારા પાયલનો ઝણકાર

ઘાયલ કરી રહયો છે મને

લટોની પાછળ છુપાતો

એ ચેહરો વારંવાર 


નીરખી રહયો છુ તારા રૂપને 

માણી રહયો છુ તારા સાથને

હાસ્ય તારુ ફૂલોને પણ શરમાવે 

તારા સ્પર્શને માણવા

વરસાદ પણ વહેલો આવે


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Romance