Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nrupesh Shah

Tragedy Inspirational Others

3  

Nrupesh Shah

Tragedy Inspirational Others

હે પ્રભુ

હે પ્રભુ

1 min
211


દયા કરો પ્રભુ ! ક્ષમા કરો પ્રભુ !

નિ:સહાય માનવીની થોડી સહાય કરો પ્રભુ !


નથી ધંધા કે નથી રોજગાર,

અમીરની નહિ, તો ગરીબની પરવા કરો પ્રભુ !


નથી જોવાતી ચિતા, નથી જોવાતી દશા

એક ક્ષણ માટે તો થોડો વિચાર કરો પ્રભુ !


માનવી તો માનવતા ભૂલ્યો 

તમે તો થોડી રહેમ કરો પ્રભુ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy