STORYMIRROR

Nrupesh Shah

Romance

3  

Nrupesh Shah

Romance

હું ક્યાં કહું છું

હું ક્યાં કહું છું

1 min
201

હું ક્યાં કહું છું કે તું મારી હોવી જોઈએ 

તારી સાથેની બે ઘડી કાફી હોવી જોઈએ,


આંખોમાં તારા પ્રેમની આંધી હોવી જોઈએ 

તારી સામે દુનિયા આખી પાંગળી હોવી જોઈએ,


તારા રૂપની એક લહેર હોવી જોઈએ 

ડૂબીને તારા પ્રેમમાં જિંદગી આખી શહેદ હોવી જોઈએ,


તારા સ્પર્શને માણવા વરસાદની પણ પહેલ હોવી જોઈએ 

જોઈ તને, વાદળ અને વરસાદની પણ મીલીભગત હોવી જોઈએ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance