સાંજ
સાંજ
સાંજની એક વાત છે
મેહુલિયાની વાટ છે,
જિંદગી આખી સપાટ છે
આંખોમાં એક વસવાટ છે,
હૃદયમાં થનગનાટ છે
વાદળનો ગડગડાટ છે,
ભીની માટીની સુવાસ છે
પહેલા વરસાદનો અહેસાસ છે.
સાંજની એક વાત છે
મેહુલિયાની વાટ છે,
જિંદગી આખી સપાટ છે
આંખોમાં એક વસવાટ છે,
હૃદયમાં થનગનાટ છે
વાદળનો ગડગડાટ છે,
ભીની માટીની સુવાસ છે
પહેલા વરસાદનો અહેસાસ છે.